સૌ નાગરિકોને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ - ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભકામના.
રાજ્યની સ્થાપનામાં અને ગૌરવવંતા વિકાસમાં યોગદાન આપનાર સૌને કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. ગુજરાત રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે અને ગુજરાતના લોકો સદૈવ સુખ, શાંતિ, સમૃદ્ધિ પામે એજ અભ્યર્થના.
Greetings on Gujarat Sthapana Diwas. Gujarat has made a mark due to its all round progress as well as its unique culture. I pray that the state continues to scale new heights of development in the times ahead.