Over 600 schools in Ahmedabad set to impart Bhagavad Gita lessons as part of
morning assembly
The move comes three months after the Gujarat Assembly passed a unanimous resolution to take necessary steps for the effective implementation of the education department's decision to teach Bhagavad Gita in schools.
'વિદ્યાર્થી-જીવન પથદર્શક બનશે શ્રીમદ ભગવદ ગીતા' અને 'વહીવટી ભોમિયો' (ડિજિટલ માર્ગદર્શિકા)ના બે પ્રકલ્પોનું લોન્ચિંગ; જે રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરને પ્રેરણા આપનારો છે.
વિદ્યાર્થી-જીવન પથદર્શક બનશે 'શ્રીમદ્ ભગવદ ગીતા' એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - NEP ૨૦૨૦ પ્રાચીન અને સમૃદ્ધ… pic.twitter.com/za35pJYTpY